Kangaroo mother care
Third Trimester- Pregnancy and Breastfeeding Videos
(Gujarati)
1. પરિચય
A. ક્ન્ગારું મધર કેર શું છે?
B. ક્ન્ગારું મધર કેર કોને આપવી જોઇએ -
a. એ બાળકોને જેને સતત દેખરેખની જરૂર નથી
b. એ બાળકોને જેમનું જન્મ વખતે વજન 2.5 કિ.ગ્રા. થી ઓછું હોય છે
c. અને પૂર્ણ માસના બાળકોને પણ
2. ક્ન્ગારું મધર કેર ના ઘટકો છે -
A. ચામડીથી ચામડીનો સંપર્ક:
a. લેટ ડાઉન રીફ્લેક્સ
b. વિશિષ્ટ ધાવણ
B. પ્રથમ 6 મહિના માટે ફરજિયાત ધાવણ
3. ક્ન્ગારું મધર કેર નું મહત્વ છે -
a. તે બાળક માટે ફાયદાકારક છે.
b. અને માતા માટે પણ ફાયદાકારક છે.
4. ક્ન્ગારું મધર કેર (KMC) ક...